*અધ્યયન (વાંચન) માટે પસંદગી, પ્રાધાન્યતા અને ક્રમબદ્ધતા*...
Ummah Post
17 June, 2025

*અધ્યયન (વાંચન) માટે પસંદગી, પ્રાધાન્યતા અને ક્રમબદ્ધતા*

"પુસ્તકોની પસંદગી અને તેને ક્રમબદ્ધ કરવા એ એક ખૂબ જ નાજુક કળા છે. પુસ્તકોની સંખ્યા અતિ વિશાળ છે અને મનુષ્યનું આયુષ્ય ખૂબ જ મર્યાદિત અને ટૂંકું છે, અને આ ટૂંકા આયુષ્યમાં ઘણા બધા ઉપયોગી કાર્યો કરવાના છે. પુસ્તકો વિવિધ હેતુઓથી લખાય છે; દરેક પુસ્તક દરેક વ્યક્તિ માટે ઉપયોગી અને લાભદાયી હોતું નથી, અને દરેક છપાયેલું પુસ્તક ફાયદાકારક હોતું નથી. વંચાતા તમામ પુસ્તકો બધાના વાંચવા માટે યોગ્ય નથી હોતા, અને દરેક પુસ્તક ઉંમરના દરેક તબક્કે અને યોગ્યતાના દરેક સ્તરે વાંચવા માટે હોતું નથી. તેથી, વધુ જ્ઞાન ધરાવતા હિતેચ્છુ લોકોની સલાહની જરૂર છે."

— મૌલાના અબ્દુલ સલામ બિન અબ્દુલ સુભાન કલકતવી નદવી

Share this article
શાંત પક્ષી અને ધૈર્ય (સબ્ર) નો પાઠ
લેખો

શાંત પક્ષી અને ધૈર્ય (સબ્ર) નો પાઠ

હઝરત સુલેમાન અલયહિસ્સલામના સમયમાં એક માણસે એક સુંદર પક્ષી ખરીદ્યું. તે જ્યારે કલરવ કરતું (ચહચહાતું) ત્યારે તેના અત્યંત મનમોહક અને મધુર અવાજથી તે માણસ ખૂબ ખુશ થતો, જાણે તે પક્ષીનો અવાજ ખૂબ જ સુરીલો અને પ્યારો હતો. એક દિવસ અચાનક તે પાંજરાની પાસે તેના જેવું જ બીજું એક પક્ષી આવ્યું અને પોતાની ભાષામાં...