શેખ મુહમ્મદ બિન સાલેહ અલ-ઉથૈમીન ફરમાવે છે:
સામાન્ય રીતે જે કોઈ પણ વાદ-વિવાદ અને ચર્ચામાં પડી જાય છે, તે ઇલ્મ (જ્ઞાન) ની બરકતથી વંચિત થઈ જાય છે; કારણ કે વિવાદ પસંદ કરનાર વ્યક્તિ માત્ર પોતાના પક્ષની જીત ઈચ્છે છે... રહ્યું હક (સત્ય), તો તે ખૂબ જ સરળ અને સ્પષ્ટ હોય છે, તેના માટે લાંબા-પહોળા વિવાદોની જરૂર હોતી નથી.
તફસીર અલ-કુરાન: ૪/૨૫૬