"સારી આશા" અને "સારો વિચાર" (હકારાત્મક સોચ) કુદરતની એવી ભેટ...
Ummah Post
18 July, 2025

"સારી આશા" અને "સારો વિચાર" (હકારાત્મક સોચ) કુદરતની એવી ભેટ છે જે માણસને પોતાના પાલવમાં આશરો આપીને નિરાશાના સમંદરમાં ડૂબતા બચાવે છે.

Share this article
હઝરત ઇબ્રાહીમ બિન અધહમ (રહ.) ની છ અમૂલ્ય નસીહતો
લેખો

હઝરત ઇબ્રાહીમ બિન અધહમ (રહ.) ની છ અમૂલ્ય નસીહતો

એક વ્યક્તિ આપની પાસે આવ્યો અને વિનંતી કરી કે કંઈક નસીહત ફરમાવો. આપે ફરમાવ્યું, "છ (6) વાતો જણાવું છું, તેના પર અમલ કરો, પછી ગમે તે કરશો તો નુકસાન નહીં પહોંચે." આપે તે છ વાતોની સ્પષ્ટતા આ રીતે કરી: 1. જ્યારે ગુનાહ કરો ત્યારે તેની (અલ્લાહ પાકની) નેમત ન ખાઓ. દુનિયામાં જે કંઈ પણ છે તે તેની જ નેમત છે;...