"આ સમયે જોખમો (ખતરા) વહોરીને કામ કરવાની જરૂર છે. જો આપણે એવું ઈચ્છીએ કે આપણને કોઈ આંચ ન આવે, સપનામાં પણ કોઈ ખતરો સામે ન આવે, તો પછી કોઈ પણ વસ્તુ પર આપણો કોઈ હક નથી. દરેક જીવંત અસ્તિત્વને જોખમ ઉઠાવવું પડે છે; કીડી જે તદ્દન મામૂલી છે, તેને પણ જોખમ વહોરવું પડે છે, જો કે તે જાણે છે કે તેને કચડી નાખવામાં આવશે, છતાં જ્યારે સમય આવે છે ત્યારે તેણે પણ આ જ નિર્ણય લેવો પડે છે. જે પોતાની મદદ પોતે નથી કરી શકતો, તેની કોઈ મદદ કરી શકતું નથી."
— મૌલાના અબુલ હસન અલી નદવી (રહમતુલ્લાહ અલયહ)
(સંદર્ભ: નવી નસ્લ કે દીન વ ઈમાન કા તહફ્ફુઝ, પૃષ્ઠ: ૯૧)