મેં શબ્દકોશની ઘણી પુસ્તકોનો આશરો લીધો અને એ દરેક શબ્દ એકઠો ક...
Ummah Post
5 October, 2024

મેં શબ્દકોશની ઘણી પુસ્તકોનો આશરો લીધો અને એ દરેક શબ્દ એકઠો કર્યો જેનાથી (કોઈની) પ્રશંસા અને તારીફ કરી શકાતી હોય, આ આશા પર કે હું જ્ઞાન (ઇલ્મ) ની આ શબ્દોમાં પ્રશંસા કરી શકું. પરંતુ મેં તેને (જ્ઞાનને) આ બધા કરતાં ઘણું ઉચ્ચ જોયું (એટલે કે મને એવો કોઈ શબ્દ જ ન મળ્યો જેનાથી હું જ્ઞાનની સાચી પ્રશંસા કરી શકું જેનો તે હકદાર છે). પરિણામે, હું અંતઃસ્ફુરણા (વિજદાન/અંતરાત્મા) ના શબ્દકોશ તરફ પાછો ફર્યો અને તેની પ્રસ્તાવનામાં આ બે શબ્દો હતા કે "ઇન્સાન જ્ઞાન વિના ઇન્સાન જ નથી હોતો" (એટલે કે જ્ઞાન વિના મનુષ્ય અને પ્રાણીમાં કોઈ તફાવત નથી).

(અલ-નવાહ ફી હુકૂલ અલ-હયાત: 52)

Share this article
વાર્તાના બે બાજુઓ. 🎭
લેખો

વાર્તાના બે બાજુઓ. 🎭

૧૯૫૬માં અમેરિકામાં એક દરિયાઈ જહાજ (વહાણ) તેલ લઈને જઈ રહ્યું હતું. આ જહાજ અચાનક પોતાના રૂટ પરથી ફંટાયું, સમુદ્રમાં રહેલા એક ખડક સાથે અથડાયું અને ટુકડે-ટુકડા થઈ ગયું. અકસ્માત બાદ જહાજના કેપ્ટનની ધરપકડ કરવામાં આવી અને તેની પાસેથી અકસ્માતનું કારણ પૂછવામાં આવ્યું. કેપ્ટને જણાવ્યું કે તે જહાજના ડેક પર ઊભો...