ઇમામ ઇબ્ન અલ-કય્યિમ (રહમતુલ્લાહ અલયહ) ફરમાવે છે:

"સમયનો બ...
Ummah Post
30 August, 2025

ઇમામ ઇબ્ન અલ-કય્યિમ (રહમતુલ્લાહ અલયહ) ફરમાવે છે:

"સમયનો બગાડ (ઝિયા) મૃત્યુ કરતાં પણ વધુ ગંભીર છે, કારણ કે સમયનો બગાડ તમને અલ્લાહ અને આખિરત (પરલોક) થી તોડી નાખે છે, જ્યારે મૃત્યુ તમને માત્ર દુનિયા અને દુનિયાના લોકોથી તોડે છે."

(અલ-ફવાઇદ: ૪૪)

Share this article
અલ્લાહની મરજી અલ્લાહ જ જાણે: એક ઇબરતભરી ઘટના
લેખો

અલ્લાહની મરજી અલ્લાહ જ જાણે: એક ઇબરતભરી ઘટના

સામાનથી લદાયેલું એક દરિયાઈ જહાજ મુસાફરીમાં હતું કે તેજ પવનોને કારણે તે ઉલટવા લાગ્યું. જહાજ ડૂબવાની અણી પર હતું, તેમાં સવાર વેપારીઓએ કહ્યું કે બોજ હલકો કરવા માટે થોડો સામાન સમુદ્રમાં ફેંકી દઈએ. વેપારીઓએ સલાહ-મસલત કરીને નક્કી કર્યું કે જેનો સામાન સૌથી વધુ હોય, તેનો જ ફેંકી દઈશું. જહાજનો મોટાભાગનો લોડ...