"પહેલાના સમયમાં વિદ્યાર્થી શિક્ષકને એટલા માટે સાંભળતો હતો જે...
Ummah Post
9 October, 2024

"પહેલાના સમયમાં વિદ્યાર્થી શિક્ષકને એટલા માટે સાંભળતો હતો જેથી જ્ઞાન (ઇલ્મ) પ્રાપ્ત કરી શકે, અને જ્ઞાન એટલા માટે પ્રાપ્ત કરતો હતો જેથી તેના પર અમલ કરી શકે, અને અલ્લાહના દીન (ધર્મ) માં ઊંડી સમજ (તફક્કુહ) એટલા માટે મેળવતો હતો જેથી પોતે ફાયદો ઉઠાવે અને બીજાને ફાયદો પહોંચાડે. પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે વિદ્યાર્થી એટલા માટે સાંભળે છે જેથી વધુને વધુ માહિતી એકઠી કરી શકે, અને તેને એટલા માટે એકઠી કરે છે જેથી તેની ચર્ચા થાય, અને જ્ઞાનને એટલા માટે યાદ (કંઠસ્થ) કરે છે જેથી બીજાને નીચા દેખાડી શકે અને ગર્વ (અહંકાર) કરી શકે."

(અલ-ઇખ્તિલાફ ફી અલ-લફ્ઝ લિ-ઇબ્ન કુતૈબાહ: ૧૮)

Share this article
પોતાની જિંદગીની સમીક્ષા
લેખો

પોતાની જિંદગીની સમીક્ષા

દુનિયામાં જે પણ આવ્યો, વિદાય થવા (કૂચ કરવા) આવ્યો. દફન ખુદ સેંકડો કર્યા ઝેરે ઝમીન (જમીનની નીચે). છતાં પણ મરવાનો હક-ઉલ-યકીન (પાકો વિશ્વાસ) નથી. તારાથી વધીને કોઈ ગાફિલ (બેદરકાર) નથી. કંઈક તો ઇબ્રત (બોધપાઠ) જોઈએ ઓ નફ્સે લઈન (ધિક્કારેલા નફ્સ). ૮. જ્યારે તારી સામે મોતનો એવો અકસ્માત (બનાવ) આવશે જ...