*"વ બિસૌમિ ગદિન નવૈતુ મિન શહરિ રમઝાન"*
આ સહેરીની દુઆ તો હરગ...
Ummah Post
18 February, 2026

*"વ બિસૌમિ ગદિન નવૈતુ મિન શહરિ રમઝાન"*

આ સહેરીની દુઆ તો હરગીઝ (બિલકુલ) નથી,

પરંતુ આ રોઝાની નિયત (ઈરાદો) છે.

અને આ શબ્દો ન તો સુન્નત છે, ન સાબિત છે, ન મખસૂસ (ખાસ) છે અને ન તો લાઝિમ (ફરજિયાત) છે,

પરંતુ વધુમાં વધુ જાયઝ (માન્ય) છે.

તેથી આ શબ્દો સાથે પણ રોઝાની નિયત કરવી યોગ્ય છે અને બીજી કોઈ પણ ભાષામાં પણ નિયત કરવી યોગ્ય છે,

બલ્કે જીભથી (બોલીને) નિયત કરવી જરૂરી પણ નથી, અસલ નિયત તો દિલની હોય છે...!

Share this article
એક માતાનો અતૂટ ઈમાન
લેખો

એક માતાનો અતૂટ ઈમાન

શાયરે ખત્મે નબુવ્વત સૈયદ અમીન ગીલાની (રહમતુલ્લાહ અલૈહ) પોતાના જેલનો કિસ્સો બયાન કરતાં કહે છે: "એક દિવસ જેલનો સિપાહી આવ્યો અને મને કહ્યું કે તમને ઓફિસમાં સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ બોલાવી રહ્યા છે. હું ઓફિસ પહોંચ્યો તો જોયું કે પૂજ્ય માતાજી મારી પત્ની અને દીકરા સલમાન ગીલાની સાથે બેઠા છે, જેની ઉંમર તે...