"જો તમે ભૂલી પણ જાઓ કે તમે ક્યાં ખૈર (નેકી) નું બીજ વાવ્યું...
Ummah Post
5 June, 2026

"જો તમે ભૂલી પણ જાઓ કે તમે ક્યાં ખૈર (નેકી) નું બીજ વાવ્યું હતું, તો વરસાદ તમને જણાવી દેશે કે તમે તેને ક્યાં વાવ્યું હતું. કારણ કે સુંદર નક્ષ (સારી અસરો) બાકી રહે છે, ભલે તેને છોડીને જનાર રુખસદ (વિદાય) કેમ ન થઈ જાય."

لو نسيت يوم زرعت خير فين… سيخبرك المطر أين زرعتها فالبصمة الجميلة تبقى وإن غادر صاحبها

❤️‍🩹

Share this article
અલ્લાહનો ડર અને ક્ષમા: સહીહ મુસ્લિમની એક ઇમાન અફરોઝ હદીસ
લેખો

અલ્લાહનો ડર અને ક્ષમા: સહીહ મુસ્લિમની એક ઇમાન અફરોઝ હદીસ

એક હદીસ હઝરત અબૂ હુરૈરા (રઝીઅલ્લાહુ અન્હુ) થી વર્ણવાયેલી છે... તેઓ ફર્માવે છે કે એક વખત હઝરત મોહમ્મદ પયગંબર (સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ) એ અગાઉના ઉમ્મતોના એક માણસનો કિસ્સો બયાન ફર્માવ્યો... કે એક માણસ હતો જેણે પોતાના આત્મા (જાન) પર મોટો ઝુલ્મ કર્યો હતો... મોટા મોટા ગુનાહ કર્યા હતા... ખૂબ જ ખરાબ જિંદગી...