પાછા ફરો અલ્લાહ તરફ
તે પહેલાં કે પાછા ફરવું પડે અલ્લાહ તરફ...
Ummah Post
4 November, 2026

પાછા ફરો અલ્લાહ તરફ

તે પહેલાં કે પાછા ફરવું પડે અલ્લાહ તરફ

હજુ પણ તૌબાનો દરવાજો ખુલ્લો છે

તે પહેલાં કે મોડું થઈ જાય

અલ્લાહ તરફ રુજૂ કરી લો (પાછા વળી જાઓ)

પોતાના ગુનાહો પર શરમિંદા થઈને પોતાના રહીમ (દયાળુ) રબ પાસે માફી માંગી લો તે બધા ગુનાહ માફ કરવા પર કાદિર (સમર્થ) છે....અલહમ્દુલિલ્લાહ ....અલ્લાહ અકબર

.અલ્લાહ અકબર કબીરા...અલ્લાહ અકબર

અલ્લાહ આપણા સૌના તમામ સગીરા કબીરા (નાના-મોટા) ગુનાહ માફ ફરમાવી દે પોતાની વિશાળ રહમતની સાથે આમીન

અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લિ ઝમ્બિન વ અતૂબુ ઇલૈહ

અસ્તગફિરુલ્લાહલ્લઝી લા ઇલાહા ઇલ્લા હુવલ હય્યુલ કય્યૂમુ વ અતૂબુ ઇલૈહ....અસ્તગફિરુલ્લાહ....અસ્તગફિરુલ્લાહ

લા ઇલાહા ઇલ્લા અન્તા સુબ્હાનકા ઇન્ની કુન્તુ મિનઝ-ઝાલિમીન

🌟 એક એપ... અસંખ્ય ખૂબીઓ! 🌟

App Link :https://play.google.com/store/apps/details?id=in.islamictube.pro

Share this article
અમે તો સોની હતા, લોકોએ અમને લુહાર સમજી લીધા
લેખો

અમે તો સોની હતા, લોકોએ અમને લુહાર સમજી લીધા

એક વખત હું શેખ હઝરત મૌલાના મસીહઉલ્લાહ ખાન સાહેબ રહમતુલ્લાહ અલયહની પાસે બેઠો હતો અને તે સમયે ત્યાં બીજું કોઈ ન હતું, માત્ર હું જ હતો. એટલામાં એક માણસ આવ્યો અને હઝરત પાસે તાવીજ માંગવા લાગ્યો. હઝરતે કહ્યું કે હું તાવીજ નથી આપતો. જાઓ ભાઈ જાન પાસેથી લઈ લો! (ભાઈ જાન એટલે હઝરતના દીકરા, જેમને વિદ્યાર્થીઓ અન...