આ દારુલ ઉલૂમ દેવબંદમાં અરબી દોમ (બીજા વર્ષ) ના અશરફ ઉલ આલમ ન...
Ummah Post
13 October, 2024

આ દારુલ ઉલૂમ દેવબંદમાં અરબી દોમ (બીજા વર્ષ) ના અશરફ ઉલ આલમ નામના એક વિદ્યાર્થીના હાથની કળા (હુનર) છે. તેણે એટલી બારીકાઈથી મસ્જિદે રશીદનું હાથથી રેખાચિત્ર (સ્કેચ) બનાવ્યું છે કે જાણે આ તસવીર કેમેરાથી લેવામાં આવી હોય એવું લાગે છે. આશ્ચર્યની વાત એ છે કે આ ચિત્રને ફ્રેમ કરાવીને દારુલ ઉલૂમના પુસ્તકાલય (લાઇબ્રેરી) માં લગાડવામાં આવ્યું છે.

કેટલાક લોકોને અલ્લાહ બાળપણથી જ એટલા બુદ્ધિશાળી (ઝહીન) બનાવે છે અને તેમની પાસે એવું કામ લે છે કે લોકોની બુદ્ધિ ચકિત થઈ જાય છે.

અલ્લાહ સુબહાનહૂ વ તઆલા આ વિદ્યાર્થીને બંને જહાનમાં સફળતા અર્પણ કરે!

Share this article
બીજા માટે ખાડો ખોદનાર (એક ફિકહી વાર્તા)
લેખો

બીજા માટે ખાડો ખોદનાર (એક ફિકહી વાર્તા)

બે સ્ત્રીઓ કાઝી ઇબ્ન અબી લૈલાની અદાલતમાં પહોંચી ગઈ, આ પોતાના સમયના પ્રખ્યાત અને જાણીતા કાઝી હતા. કાઝીએ પૂછ્યું, "તમારા બંનેમાંથી પહેલા કોણે વાત કરવી છે?" તેમાંથી મોટી ઉંમરની મહિલાએ બીજીને કહ્યું, "તું તારી વાત કાઝી સાહેબ સામે રાખ." તે કહેવા લાગી, "કાઝી સાહેબ, આ મારી ફૂઈ (ફૂફી) છે, હું તેમને...