ઇતિહાસ સાક્ષી છે કે તે સમંદર હતો, જેણે ડુબાડ્યો નહીં (હઝરત મૂસા અ.).
તે આગ હતી, જેણે સળગાવ્યો નહીં (હઝરત ઇબ્રાહીમ અ.).
તે પહાડ હતો, જેની ઊંચાઈ બચાવી શકી નહીં (હઝરત નૂહ અ. નો દીકરો).
તે માછલી હતી, જે હઝમ ન કરી શકી (હઝરત યુનુસ અ.).
તે બાળક હતું, જે બોલી ઊઠ્યું._
સૂતેલા લોકો, ત્રણસો વર્ષ પછી જાગી ગયા (અસ્હાબે કહફ).
ચંદ્રના ટુકડા થઈ ગયા (મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ).
એવું ન કહો કે આ થઈ શકતું નથી, પણ એમ બોલો કે: "હે મારા રબ!! મારા માટે આસાની ફરમાવ."
હે અલ્લાહ! મારા માટે મારું કામ સરળ કરી દે અને મારી મદદ કર...!! આમીન