(અઝાબ આપનારી વસ્તુને શા માટે જોવી:)
ـــــــــــــــــــــــ...
Ummah Post
6 November, 2024

(અઝાબ આપનારી વસ્તુને શા માટે જોવી:)

ــــــــــــــــــــــــــــــــــــــــــــــــــــــــ

હઝરત ગઝવાન (રહમતુલ્લાહી અલયહિ) કોઈ યુદ્ધમાં સામેલ હતા, તેમની સામે એક છોકરી આવી ગઈ. આપે તેને જોઈ લીધી, પછી પોતાનો હાથ ઉઠાવીને પોતાની આંખ પર એક લપડાક (થપ્પડ/ચાંટો) મારી કે તે છોકરી પણ (ડરના માર્યા) ભાગી ગઈ અને તેમણે પોતાની આંખને સંબોધીને ફરમાવ્યું:

(કે ખબરદાર!) તું એ વસ્તુને જુએ છે જે તને (આખિરતમાં) મુસીબતમાં નાખી દેશે.

ـــــــــــــــــــــــــــــــــــــــــــــــــــــــــ

કિતાબ: ઇશ્ક-એ-મજાઝી કી તબાહ કારિયાં (કાલ્પનિક/સાંસારિક પ્રેમની બરબાદીઓ)

(પેજ નંબર 107)

લેખક: ઇમામ ઇબ્ન અલ-જવઝી (રહ.)

અનુવાદ: મૌલાના મુફ્તી ઇમદાદુલ્લાહ અનવર સાહેબ

નકલ કરનાર: અનસ મેમણ પાલનપુરી

Share this article
બે પ્રકારની સ્ત્રીઓ અને કુરાની માર્ગદર્શન
લેખો

બે પ્રકારની સ્ત્રીઓ અને કુરાની માર્ગદર્શન

ઘરની બહાર નીકળતા જ તમારો બે પ્રકારની સ્ત્રીઓ સાથે સામનો થાય છે. પ્રથમ પ્રકાર: તે સ્ત્રીઓનો છે જેઓ અઝીઝ-એ-મિસ્રની પત્ની જેવી બીમારીનો ભોગ બનેલી છે. ખૂબ જ સજી-ધજીને, અત્તર (પરફ્યુમ) લગાવીને, બેપડદા (પડદા વિના)... પોતાની સ્થિતિ અને વર્તનથી કહી રહી હોય છે ” هَيْتَ لَكَ ” (આવી જાઓ). બીજો પ્રકાર: તે...