*જ્ઞાન📚_____!*
*📚જ્ઞાન એ છે જે ચારિત્ર્યમાં ઝળકે....*
*📚જ્ઞાન એ છે જે વાણીમાં નમ્રતા આપે....*
*📚જ્ઞાન એ છે જે બદલો લેવાનું નહીં પણ માફ કરવાનું શીખવે...*
*📚જ્ઞાન એ છે જે ધીરજ (સબ્ર) સાથે જીવતા શીખવે..*
*📚જ્ઞાન એ છે જે બોલવાની રીતભાત શીખવે..*
*📚જ્ઞાન એ છે જે મોટા અને નાનાનો આદર (અદબ) શીખવે...*
*📚જ્ઞાન એ છે જે લડાઈ-ઝઘડાથી દૂર રાખે...*
*📚જ્ઞાન એ છે જે હરામ અને હલાલનો તફાવત સમજાવે...*
*📚જ્ઞાન એ છે જે અપમાન અને બદનામીથી બચાવે...*
*📚જ્ઞાન એ છે જે અદેખાઈ (હસદ) અને અહંકારથી બચાવે..*
*📚જ્ઞાન એ છે જે જિંદગીમાં રબની રઝા (ઈચ્છા) માં રાજી રહેવાની હિંમત આપે..*