غزہ العزہ کی ایک دیوار پر لکھی تحریر:
"ہم اڑتے بازوں کی طرح زندہ رہیں گے، اور
قابل فخر شیروں کی طرح اپنے ملک کا دفاع کرتے ہوئےمریں گے"
ગઝા અલ-ઇઝ્ઝાની એક દીવાલ પર લખાયેલું લખાણ:
"આપણે ઉડતા બાજ પક્ષીઓની જેમ જીવીશું, અને ગૌરવશાળી સિંહોની જેમ આપણા દેશનું રક્ષણ કરતા કરતા મરીશું."