કહેવાય છે કે શેખ અહમદ યાસીન (રહિમહુલ્લાહ) ને પૂછવામાં આવ્યું...
Ummah Post
12 November, 2024

કહેવાય છે કે શેખ અહમદ યાસીન (રહિમહુલ્લાહ) ને પૂછવામાં આવ્યું કે:

🔻 "શું પ્રતિકાર (સામનો કરવાની) શક્તિ ન હોવાની સ્થિતિમાં દુશ્મન સાથે સંબંધો સામાન્ય કરવા (Normalize કરવા) જાયઝ છે?"

શેખે જવાબ આપતા કહ્યું:

🔻 "ના ~ કારણ કે જે લગ્ન નથી કરી શકતો, તેને ઝિના (વ્યભિચાર) કરવાની પરવાનગી નથી."

Share this article
રાજા અને ફકીર: એક બોધદાયક પ્રસંગ
લેખો

રાજા અને ફકીર: એક બોધદાયક પ્રસંગ

આ એ સમયની વાત છે જ્યારે દુનિયામાં રાજાશાહી (બાદશાહત) અસ્તિત્વમાં હતી અને કેટલાય માઈલો સુધી ફેલાયેલા રાજ્યો પર અલગ-અલગ પરિવારોનું શાસન હતું. આ જ સમયગાળાના એક રાજા પર કુદરત મહેરબાન થઈ અને તેના એક બુદ્ધિશાળી વજીર તથા બહાદુર સેનાપતિ (સિપાહ સાલાર) ના પ્રતાપે તેનું સામ્રાજ્ય વિસ્તરતું ગયું. આ રાજાના પડોશી...