*હું નથી જાણતો કે આ કયા લેખકની કૃતિ છે. પરંતુ શ્રેષ્ઠ છે.*...
Ummah Post
16 November, 2024

*હું નથી જાણતો કે આ કયા લેખકની કૃતિ છે. પરંતુ શ્રેષ્ઠ છે.*

શબ્દો *લખાય* છે,

શબ્દો *વંચાય* છે,

શબ્દો *બોલાય* છે,

શબ્દો *ઘડાય* છે,

શબ્દો *તોલાય* છે,

શબ્દો *તપાસાય* છે,

શબ્દો *ખંગાળાય* છે,

... આ રીતે

શબ્દો *બને* છે,

શબ્દો *સંવરે* છે,

શબ્દો *બહેતર* થાય છે,

શબ્દો *નીખરે* છે,

શબ્દો *હસાવે* છે,

શબ્દો *મનાવે* છે,

શબ્દો *રડાવે* છે,

શબ્દો *સ્મિત કરે* છે,

શબ્દો *ગલીપચી કરે* છે,

શબ્દો *મીઠા* હોય છે

... આટલું થયા પછી પણ

શબ્દો *ખૂંચે* છે,

શબ્દો *વેચાય* છે,

શબ્દો *રૂઠે* છે,

શબ્દો *ચોટ* આપે છે,

શબ્દો *ઉશ્કેરે* છે,

શબ્દો *લડે* છે,

શબ્દો *વિખરાય* છે,

શબ્દો *ઝઘડે* છે,

શબ્દો *બગડે* છે

શબ્દો *ધ્રુજે* છે

... પરંતુ

શબ્દો ક્યારેય *મરતા* નથી

શબ્દો ક્યારેય *થાકતા* નથી

શબ્દો ક્યારેય *અટકતા* નથી

... એટલા માટે

શબ્દો સાથે *રમો* નહીં

વિચાર્યા વગર *બોલો* નહીં

શબ્દોનું *સન્માન* કરો

શબ્દો પર *વિચાર* કરો

શબ્દોને *ઓળખ* આપો

શબ્દોને ઊંચી *ઉડાન* આપો

શબ્દોને *ભાવનાઓ* આપો

તેમની સાથે તેમની *વાત* કરો,

શબ્દોની *શોધ* કરો

... કારણ કે

શબ્દો *કિંમતી* છે

જીભથી શબ્દો *તોલીને* બોલો

શબ્દોમાં *ધાર* હોય છે

શબ્દો ખૂબ *સારા* હોય છે

અને

... હકીકત એ છે કે

શબ્દો

ની

પણ

પોતાની

એક દુનિયા🌎 છે.

*શબ્દોને*

*આદર આપો*

Share this article
અલ્લાહનો ડર અને ક્ષમા: સહીહ મુસ્લિમની એક ઇમાન અફરોઝ હદીસ
લેખો

અલ્લાહનો ડર અને ક્ષમા: સહીહ મુસ્લિમની એક ઇમાન અફરોઝ હદીસ

એક હદીસ હઝરત અબૂ હુરૈરા (રઝીઅલ્લાહુ અન્હુ) થી વર્ણવાયેલી છે... તેઓ ફર્માવે છે કે એક વખત હઝરત મોહમ્મદ પયગંબર (સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ) એ અગાઉના ઉમ્મતોના એક માણસનો કિસ્સો બયાન ફર્માવ્યો... કે એક માણસ હતો જેણે પોતાના આત્મા (જાન) પર મોટો ઝુલ્મ કર્યો હતો... મોટા મોટા ગુનાહ કર્યા હતા... ખૂબ જ ખરાબ જિંદગી...