બીજાઓ સામે ફરિયાદ કરતા પહેલા એકવાર પોતાનું આત્મનિરીક્ષણ (જાય...
Ummah Post
20 November, 2024

બીજાઓ સામે ફરિયાદ કરતા પહેલા એકવાર પોતાનું આત્મનિરીક્ષણ (જાયઝો) ચોક્કસ કરવું જોઈએ. શક્ય છે કે બીજાઓનું વર્તન તમારા ખરાબ વલણને કારણે હોય?

સાકિબ શેખ

Share this article
વાર્તાના બે બાજુઓ. 🎭
લેખો

વાર્તાના બે બાજુઓ. 🎭

૧૯૫૬માં અમેરિકામાં એક દરિયાઈ જહાજ (વહાણ) તેલ લઈને જઈ રહ્યું હતું. આ જહાજ અચાનક પોતાના રૂટ પરથી ફંટાયું, સમુદ્રમાં રહેલા એક ખડક સાથે અથડાયું અને ટુકડે-ટુકડા થઈ ગયું. અકસ્માત બાદ જહાજના કેપ્ટનની ધરપકડ કરવામાં આવી અને તેની પાસેથી અકસ્માતનું કારણ પૂછવામાં આવ્યું. કેપ્ટને જણાવ્યું કે તે જહાજના ડેક પર ઊભો...