તમામ હમ્દ-ઓ-સના (તમામ પ્રશંસા અને ગુણગાન) એ અલ્લાહ પાક માટે...
Ummah Post
26 November, 2024

તમામ હમ્દ-ઓ-સના (તમામ પ્રશંસા અને ગુણગાન) એ અલ્લાહ પાક માટે છે જેની રહમત (દયા) થી કોઈ નાઉમ્મીદી નથી, જેની નેમતો (કૃપા) થી કોઈનો પાલવ ખાલી નથી, તેની મગ્ફિરત (ક્ષમા) થી કોઈ માયૂસી નથી, અને તેની રહમતોનો પ્રવાહ ક્યારેય અટકતો નથી, અલ્લાહ પાક તમારો પાલવ ખુશીઓથી ભરી દે.. આમીન સુમ્મા આમીન..

અલ્લાહુમ્મા સલ્લિ અલા સય્યિદિના મુહમ્મદિન વ અલા આલિ સય્યિદિના મુહમ્મદિન વ બારિક વ સલ્લિમ.

☝🏻💞☝🏻💞☝🏻💞☝🏻💞☝🏻💞☝🏻💞

Share this article
ઈમાન કેટલી મોટી નેમત છે
લેખો

ઈમાન કેટલી મોટી નેમત છે

હઝરત મૌલાના પીર ઝુલ્ફીકાર અહમદ નક્ષબંદીએ એક કિસ્સો સંભળાવ્યો કે 1994માં જ્યારે સમરકંદ જવાની તક મળી, ત્યારે જામિયા મસ્જિદ સમરકંદમાં જુમાનો ખુતબો (પ્રવચન) આપ્યો. જુમાની નમાઝ પછી કેટલાક યુવાનો મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, "હઝરત! તમે અમારા ઘરે પધારો, અમારા માતાજી તમને મળવા માંગે છે." મેં માફી માંગત...