"એક આશા લગાવીને બેઠો છું,
એક વાર તો કાબા જોઉં હું.
આ શહેરન...
Ummah Post
28 November, 2024

"એક આશા લગાવીને બેઠો છું,

એક વાર તો કાબા જોઉં હું.

આ શહેરની દિલકશ (આકર્ષક) હવામાં,

એક વાર તો જલવો જોઉં હું.

તરસ્યો છું આબે-ઝમઝમ (પવિત્ર પાણી) નો,

એક વાર તો પીને જોઉં હું.

પછી ભલે હોશ ગુમાવી બેસું,

એક વાર મદીના જોઉં હું."

Share this article
'તન્બીહુલ ગફિલીન' ના બોધપાઠ અને હિકાયતો
લેખો

'તન્બીહુલ ગફિલીન' ના બોધપાઠ અને હિકાયતો

❶ એક ઝાહિદ (તપસ્વી) નો કિસ્સો વર્ણવાયેલ છે કે તેઓ રોટલી વિના માત્ર શાકભાજી અને નમક વગેરે ખાઈ લેતા હતા. કોઈકે પૂછ્યું, "બસ તમે આના પર જ ગુજારો કરો છો?" તેમણે ફર્માવ્યું, "હું મારી દુનિયા જન્નત (સ્વર્ગ) માટે બનાવી રહ્યો છું અને તું તેને બૈતુલ ખલા (શૌચાલય) માટે બનાવે છે. એટલે કે, તું સ્વાદિષ્ટ ભોજન ખાઈ...