*ઉર્દૂની સુંદરતા જુઓ*         
*સવાર-સવારમાં લખનૌ ફોન પર એક...
Ummah Post
16 December, 2024

*ઉર્દૂની સુંદરતા જુઓ*

*સવાર-સવારમાં લખનૌ ફોન પર એક મિત્રને પૂછ્યું, શું કરી રહ્યો છે પ્યારા ?*

*એ બોલ્યો: અત્યારે હું ખૂબ જ તીવ્રતાથી ઇજ્જત અને ગૌરવની દોરીને અતિશય મૂંઝવણોની પકડમાંથી આઝાદ કરવાની મથામણમાં વ્યસ્ત છું.*

*મેં કહ્યું: સમજ્યો નહીં.😕*

*એ બોલ્યો: પાયજામાના નાડામાં ગાંઠ પડી ગઈ છે એ જ ખોલી રહ્યો છું.*

😂😅😄😆🤣😃😜😄😆😅

*જોક્સની દુનિયા 😊*

Share this article
લોકો સાથે સમય વિતાવો, સાધનો સાથે નહીં
લેખો

લોકો સાથે સમય વિતાવો, સાધનો સાથે નહીં

આજે મેં મારા પિતા સાથે બેંકમાં એક કલાક વિતાવ્યો હતો, કારણ કે તેમણે કેટલાક પૈસા ટ્રાન્સફર કરવાના હતા. હું મારી જાતને રોકી ન શક્યો અને પૂછ્યું. "બાબા, આપણે તમારી ઇન્ટરનેટ બેંકિંગ કેમ ચાલુ નથી કરી દેતા?" "હું એવું કેમ કરું?" તેમણે પૂછ્યું. "બરાબર, તો પછી તમારે ટ્રાન્સફર જેવી વસ્તુઓ માટે અહીં...