સુકરાતે એક વાર કહ્યું હતું:
"જો કોઈ ગધેડો મને લાત મારે તો શ...
Ummah Post
23 March, 2025

સુકરાતે એક વાર કહ્યું હતું:

"જો કોઈ ગધેડો મને લાત મારે તો શું હું તેના પર મુકદ્દમો કરીશ, ફરિયાદ કરીશ કે તેને સામે લાત મારીશ?"

વાત એ નથી કે દરેક મુબાહસો (વાદ-વિવાદ) જીતવામાં આવે કે દરેક દલીલમાં સફળતા મેળવવામાં આવે, પરંતુ એ છે કે પોતાની તવાનાઈ (ઊર્જા) એવા લોકો પર ખર્ચ કરવામાં આવે જે તેના મુસ્તહિક (હકદાર) હોય.

જહાલત (અજ્ઞાનતા) ચીસો પાડે છે, જ્યારે અક્કલ ખામોશ રહે છે. જ્યારે કોઈની પાસે આપવા માટે તોહીન (અપમાન) અને શોરબકોર સિવાય કંઈ ન હોય, તો સૌથી શક્તિશાળી જવાબ ખામોશી છે.

કોઈ એવા શખ્સના સ્તર (લેવલ) પર ન પડો જે માત્ર તનાઝાઓ (વિવાદો) માટે કોશાં (પ્રયત્નશીલ) હોય.

સાચી ઝહાનત (બુદ્ધિશાળીતા) ને પોતાની જાતને સાબિત કરવાની જરૂર નથી હોતી, તે પોતાના પ્રકાશથી આપોઆપ નુમાયાં (પ્રગટ) થઈ જાય છે.

Share this article
યૌમે આશુરા: તેનું મહત્વ, ભવ્યતા અને 21 ઐતિહાસિક ઘટનાઓ
લેખો

યૌમે આશુરા: તેનું મહત્વ, ભવ્યતા અને 21 ઐતિહાસિક ઘટનાઓ

યૌમે આશુરા ખૂબ જ મહત્વપૂર્ણ અને ભવ્યતા ધરાવતો દિવસ છે, ઇતિહાસની મહાન ઘટનાઓ આ દિવસ સાથે જોડાયેલી છે; તેથી ઇતિહાસકારોએ લખ્યું છે કે: (1) યૌમે આશુરાના દિવસે જ આકાશ અને પૃથ્વી, કલમ અને હઝરત આદમ અલૈહિસ્સલામને પેદા કરવામાં આવ્યા. (2) આ જ દિવસે હઝરત આદમ અલી નબિય્યિના વ અલૈહિસ્સલાતુ વસ્સલામની તૌબા કબૂલ...