જુદાઈ શું છે?
જુદાઈ ન તો સફર છે,
અને ન મહેબૂબનું અલગ થઈ જવ...
Ummah Post
24 March, 2025

જુદાઈ શું છે?

જુદાઈ ન તો સફર છે,

અને ન મહેબૂબનું અલગ થઈ જવું,

ત્યાં સુધી કે મોત પણ જુદાઈનું કારણ નથી!

અનકરીબ (જલ્દી જ) આપણે બધા આખિરતમાં જમા થઈશું.

જુદાઈ તો આ છે,

કે આપણામાંથી એક જન્નતમાં જાય

અને બીજો આગમાં...!!!💔

Share this article
નિઃસ્વાર્થ ભક્તિનું ઉદાહરણ
લેખો

નિઃસ્વાર્થ ભક્તિનું ઉદાહરણ

જ્યારે હઝરત સાદ બિન અબી વક્કાસ (રઝીઅલ્લાહુ અન્હુ) એ મદાયન વિજય (ફતહ) કર્યું, ત્યારે તેમણે જાહેરાત કરાવી કે જે મુજાહિદ (યોદ્ધા) પાસે જે પણ માલ-એ-ગનીમત (યુદ્ધમાં મળેલી સામગ્રી) હોય, તે બધું લાવીને એક જગ્યાએ જમા કરાવે જેથી આપણે તેને વહેંચી શકીએ. લોકો માલ-એ-ગનીમત જમા કરાવવા લાગ્યા. ત્રણ દિવસ વીતી ગયા અન...