"જ્યારે દુઃખ અને તકલીફ હદથી વધી જાય (તીવ્ર બની જાય), ત્યારે...
Ummah Post
25 March, 2025

"જ્યારે દુઃખ અને તકલીફ હદથી વધી જાય (તીવ્ર બની જાય), ત્યારે બોલવાની ભૂલ ક્યારેય ન કરશો. આ જ ક્ષણો સબ્ર (ધીરજ) ની હોય છે—એવી ક્ષણો જ્યારે બંને જહાનના માલિક આપણી સાથે હોય છે. અને જ્યારે તે સાથે હોય છે, ત્યારે માણસને ભોંયથી આભ સુધી (જમીનથી અર્શ પર) પહોંચાડી દેવામાં આવે છે. આ તક ગુમાવવાની નથી, પરંતુ બધું જ મેળવી લેવાની હોય છે." _💯💫

Share this article
મુલ્લા નસીરુદ્દીનની અમીર તૈમૂરને અનોખી સલાહ
લેખો

મુલ્લા નસીરુદ્દીનની અમીર તૈમૂરને અનોખી સલાહ

એક દિવસ અમીર તૈમૂર લંગ દરબાર ભરીને બેઠો હતો. દરબારીઓ અદબપૂર્વક પોતપોતાની જગ્યાએ ઉભા હતા. બગદાદના ખલીફાઓનો હવાલો આપતા તૈમૂરે કહ્યું, "તેમના ઈલકાબો (ખિતાબો) ખૂબ જ ભવ્ય અને પ્રભાવશાળી હોય છે. જેમ કે મુસ્તકઝીર બિલ્લાહ, વાસિક બિલ્લાહ, મોઅતસિમ બિલ્લાહ અને મુતવક્કિલ બિલ્લાહ વગેરે. હું ઈચ્છું છું કે હું પણ...