"જે દિવસો બાકી રહ્યા છે, તેને સારી રીતે વિતાવો; જેથી કરીને જ...
Ummah Post
25 March, 2025

"જે દિવસો બાકી રહ્યા છે, તેને સારી રીતે વિતાવો; જેથી કરીને જે દિવસો વીતી ગયા છે, તેમની ભૂલોની માફી થઈ જાય;

જે કંઈ બાકી છે, તેને ગનીમત (સદ્ભાગ્ય) સમજો;

કારણ કે તમને નથી ખબર કે અલ્લાહની રહમત (કૃપા) ક્યારે આવી જાય!"

ઇમામ હસન અલ-બસરી રહમતુલ્લાહ અલયહ

(મિનહાજ અલ-કાસિદીન: ૧/૩૪૩)

Share this article
સાજિશ હોય તો આવી!
લેખો

સાજિશ હોય તો આવી!

એક માણસ પોતાની પત્નીને લઈને એક ધાર્મિક વિદ્વાન (આલિમ) પાસે આવ્યો અને કહેવા લાગ્યો: "હઝરત સાહેબ! આ મારી પત્ની છે, તેના પર અચાનક કોઈ વળગાડનો હુમલો થયો છે, કદાચ જીન સવાર થયો છે." જ્યારે ઈમામ સાહેબે દમ-દુરૂદ (દુઆ) કર્યો તો જીન વાતો કરવા લાગ્યો. હઝરત સાહેબ: "અત્યારે ને અત્યારે બહાર નીકળ, નહિતર હું....