*બ્રેકિંગ ન્યૂઝ 📢*
*આવતીકાલે બપોરે ૧૨ વાગ્યે વકફ સુધારા બિ...
Ummah Post
2 April, 2025

*બ્રેકિંગ ન્યૂઝ 📢*

*આવતીકાલે બપોરે ૧૨ વાગ્યે વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવશે.*

*મિત્રો, ખૂબ દુઆઓનું આયોજન (એહતમામ) કરશો.*

*આ સમાચાર દરેક મુસ્લિમ સુધી જરૂર મોકલશો (ફોરવર્ડ કરશો).*

Share this article
કેટલાક સાલિહીનોના અવસાનની હાલત :
લેખો

કેટલાક સાલિહીનોના અવસાનની હાલત :

❶. મહાન મુહદ્દિથ અને ઉસ્તાદ-ઉત-તબીર ઈમામ મુહમ્મદ બિન સિરીન ؒ પર અવસાન સમયે રુદન આવ્યું અને તેઓ કહી રહ્યા હતા કે "મને વીતેલી જિંદગીની ખામીઓ, જન્નતમાં લઈ જનારા અમલોમાં કમી અને જહન્નમથી બચાવનારા અમલોની અછત પર રડવું આવી રહ્યું છે"ـ (કિતાબ અલ-આકિબહ / 69) ❷. પ્રખ્યાત ફકીહ અને મુહદ્દિથ ઈબ્રાહીમ નખઈ ؒ અવ...