એક મિનિટથી પણ વધુ સમય નહીં લાગે કે આપણે "છીએ" માંથી "હતા" થઈ...
Ummah Post
2 April, 2025

એક મિનિટથી પણ વધુ સમય નહીં લાગે કે આપણે "છીએ" માંથી "હતા" થઈ જઈશું, અને સમયની રેતીમાંથી સરકીને આપણે પણ વિદાય થઈ જઈશું; બસ આપણને ભૂલાવી દેવામાં આવશે પછી ભલે આપણું ગમે તેટલું મહત્વ હોય.

જીવન એક સફર છે મંઝિલ નથી. 💞

Share this article
જિંદગીનો મિનારો હંમેશા સીધો રહેશે !!
લેખો

જિંદગીનો મિનારો હંમેશા સીધો રહેશે !!

એવી વાર્તા (રિવાયત) છે કે સાત સો વર્ષ પહેલાં ઇસ્ફહાનમાં એક મસ્જિદ બની રહી હતી. કામ લગભગ પૂરું થઈ ગયું હતું અને કારીગરો ઝીણું-ઝીણું આખરી કામ કરી રહ્યા હતા. એક વૃદ્ધ મહિલા ત્યાંથી પસાર થઈ. તે અચાનક ઉભી રહી ગઈ અને મસ્જિદના મિનારા તરફ ઇશારો કરીને કહેવા લાગી કે આ મારી નજરમાં ત્રાંસો (ટેઢો) દેખાઈ રહ્યો છે...