બિહાર ચૂંટણી: આરજેડીને મોટો ફટકો, બે ધારાસભ્યો એનડીએમાં જોડાયા
ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય ઉથલપાથલ ચરમસીમાએ છે, જ્યાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) ને મોટો ઝટકો લાગ્યો છે. બે મુખ્ય ધારાસભ્યો, નવાદાના વિભા દેવી અને રાજોલીના પ્રકાશ વીર, તેજસ્વી યાદવને છોડીને રાષ્ટ્રીય લ...