"ઓ ઇબ્ન ઉયૈના! શું તમે ફુદૈલ બિન અયાઝને નથી જોતા, તેઓ દરેક સ...
Ummah Post
9 June, 2025

"ઓ ઇબ્ન ઉયૈના! શું તમે ફુદૈલ બિન અયાઝને નથી જોતા, તેઓ દરેક સમયે રડતા જ રહે છે?

હા! ઓ સહલ!! જ્યારે દિલ જખમી થઈ જાય, ત્યારે આંખોમાંથી આંસુ જ વહે છે!!"

[સિયર અલામ અન્-નુબલા - 8/438]

Share this article
ગ્લાસ ન બનો પણ તળાવ (ઝીલ) બની જાઓ
લેખો

ગ્લાસ ન બનો પણ તળાવ (ઝીલ) બની જાઓ

એક યુવાન પોતાના જીવનની બાબતોથી ઘણો પરેશાન હતો. એક દિવસ એક દરવેશ (સંત) સાથે મુલાકાત થઈ તો પોતાનો હાલ કહી સંભળાવ્યો. કહેવા લાગ્યો કે બહુ પરેશાન છું. આ દુઃખ અને પરેશાનીઓ હવે મારી સહનશક્તિની બહાર છે. લાગે છે કદાચ મારું મૃત્યુ જ મને આ ગમોમાંથી મુક્તિ અપાવી શકે છે. દરવેશે તેની વાત સાંભળી અને કહ્યું, "જ...