#ખુશ_બખ્ત (ભાગ્યશાળી)
=============
381 - ઇબ્ન હજર ફરમાવે છે:
"ભાગ્યશાળી તે છે જેણે તે વસ્તુને મજબૂતીથી પકડી લીધી જેના પર સલફ (નેક પૂર્વજો) હતા અને તે વસ્તુઓથી પરહેજ (દૂર) રહ્યો જે પછીથી આવનારાઓએ ઈજાદ (શરૂ) કરી લીધી છે..."
_________________________
381 - قَـالَ الحَافِظُ ابنُ حَجَر العَسْقَلاَنِي رَحِمَهُ الله- :
« فالسعيد من تمسك بما كان عليه السلف واجتنب ما أحدثه الخلف » .
[ ફત્હ અલ-બારી લિલ-ઇબ્ન હજર: 13/267 ]