"સાંજ પડતાં જ સૂરજ પાસેથી હુકૂમત છીનવી લે છે,
સવાર થતાં જ તારાઓ પાસેથી કયાદત (નેતૃત્વ) છીનવી લે છે.
અને અક્કડ થઈને (અભિમાનથી) ન ચાલ ઓ ઇન્સાન,
તકબ્બુર (ઘમંડ) કરનારાઓ પાસેથી અલ્લાહ ઇજ્જત છીનવી લે છે."