'રહેમાન' અને 'રહીમ' નામોના ઉપયોગ અંગેના શરઈ નિયમો
"રહેમાન" શબ્દનો પ્રયોગ અલ્લાહ તઆલા સિવાય બીજા કોઈના માટે કરવો જાયઝ (યોગ્ય) નથી, બલ્કે હરામ છે. જો કોઈ વ્યક્તિ કોઈ માણસને "રહેમાન" કહે તો આ શિર્ક છે, કારણ કે અલ્લાહ તબારક વ તઆલા સિવાય કોઈ પણ એવું ન હોઈ...