જનગણના 2027નું શેડ્યૂલ જાહેર: 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી, 10 જાન્યુઆરીથી મળશે સેલ્ફ-એન્યુમરેશનનો વિકલ્પ
કેન્દ્ર સરકારે બહુપ્રતિક્ષિત રાષ્ટ્રીય જનગણના (Census 2027) ની તારીખોની જાહેરાત કરી દીધી છે. દેશભરમાં જનગણનાનું કામ 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન પૂર્ણ કરવામાં આવશે. દેશમાં છેલ્લી વાર જનગણના 2011માં, એટલે કે 15 વર્ષ પહેલાં થઈ હતી...
- admin
- india