Searching : કુશીનગર અકસ્માત મૃતકોની યાદી 2026

કુશીનગરમાં ભયાનક અકસ્માત: ઓમ્ની વેન અને ટ્રેલર ટ્રક વચ્ચે સામસામે ભીષણ ટક્કરમાં 6 લોકોના મોત, તિલક પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો પરિવાર

ઉત્તર પ્રદેશના કુશીનગરમાં હાટા કોતવાલી વિસ્તારમાં એક પેટ્રોલ પંપ નજીક સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. એક ઓમ્ની વેન સામેથી આવી રહેલા ટ્રેલર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે વેનનો કુરચો બોલી...