પ્રયાગરાજ: જમીન નીચેથી નીકળ્યો ‘કુબેરનો ખજાનો’, 3 વાદળી ડ્રમમાં ભરીને મળ્યા કરોડોના નોટ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (નવાબગંજ) માં પોલીસે એક ઘરમાં દરોડો પાડીને જમીન નીચે છુપાવીને રાખેલા 3 વાદળી ડ્રમમાંથી ભારે માત્રામાં કેશ (રોકડ) જપ્ત કરી છે. ડ્રમ 500-500 ની નોટોથી ખચોખચ ભરેલા હતા. પોલીસે આ સમગ્ર મામલે એક આરોપીને કસ્ટડીમાં લીધો છે...
- admin
- india