عربی ششم

تسہیل شرح نخبۃ الفکر
تسہیل شرح نخبۃ الفکر
تحفہ نصیر شرح نحو میر
تحفہ نصیر شرح نحو میر
طریق الوصول الی علوم البلاغۃ شرح میزان البلاغۃ
طریق الوصول الی علوم البلاغۃ شرح میزان البلاغۃ
شرح موجز البلاغۃ
شرح موجز البلاغۃ
الکاملة لحل اسئلة الکتب الخمسہ
الکاملة لحل اسئلة الکتب الخمسہ
درس بخاری
درس بخاری
فلاح و بہبود شرح اردو ابو داود جلد ١
فلاح و بہبود شرح اردو ابو داود جلد ١
فلاح و بہبود شرح اردو ابو داود جلد ٢
فلاح و بہبود شرح اردو ابو داود جلد ٢
تنقیش النحو
تنقیش النحو

અમાનત અને દિયાનતની આલા તરીન મિસાલ

અમાનત અને દિયાનતની આલા તરીન મિસાલ

નાઝિમ નદવતુલ ઉલમા હઝરત મૌલાના બિલાલ અબ્દુલ હઈ સાહેબ હસની નદવી ઝીદ મજદુહૂ એ દારુલ ઉલૂમના સાબિક મોહતમિમ હઝરત ઉસ્તાઝ ડૉક્ટર મૌલાના સઈદુર્રહમાન સાહેબ આઝમી નદવી રહ. ના હવાલાથી આ સરાહત ફરમાવી કે સખ્ત જિસ્માની ઝોઅફના કારણે હઝરત મોહતમિમ સાહેબ છેલ્લાં અઢી વર્ષથી દારુલ ઉલૂમ આવવાથી કાસિર રહ્યા, આ દરમિયાન મુર્શિદે-મિલ્લત હઝરત મૌલાના મુહમ્મદ રાબે સાહેબ હસની નદવી રહ. ની હસ્બે-વસિય્યત મોહતમિમ સાહેબને માસિક મુશાહરા હસ્બે-સાબિક મળતો રહ્યો અને આજે હઝરત મોહતમિમ સાહેબની વફાત પછી તેમના વારસદારોએ તે રકમ ઝિમ્મેદારાને-નદવાને એમ કહીને સોંપી દીધી કે હઝરત મોહતમિમ સાહેબે એમ કહીને કે હું અઢી વર્ષથી પોતાના ફરાઇઝ અંજામ આપી શકતો નથી, એટલા માટે હું આ રકમનો મુસ્તહિક નથી, અને રકમ નદવાની તામીર અને તરક્કી પર ખર્ચ કરવામાં આવે, લગભગ ચૌદ લાખ 140000ની આ રકમ ઝિમ્મેદારાને-નદવાના સુપરત કરવાની વસિય્યત કરી છે. ઢૂંઢે છે ઉસકો ખલ્કે-ખુદા શમ્અ લેકે રાત લાખ ઢૂંઢે કોઈ તો વો મિલતા નહીં કહીં આજે તેમની જુદાઈનો ઝખમ વધુ ઊંડો બલ્કે તાજો થતો દેખાયો, દિલ ગભરાયું અને વહશતઝદા થઈ ગયું કે વફાઓના આ ચરાગ ધીરે-ધીરે ગુલ થઈ રહ્યા છે અને અમે તેમના છાયાથી મહરૂમીના શદીદ એહસાસ સાથે જીવવા માટે મજબૂર છીએ. أولئك آبائي فجئني بمثلهم આખરમાં હઝરત નાઝિમ સાહેબની આ નવીદે-મસર્રતે દિલની ઉજડેલી વસ્તીને સંભાળી લીધી કે હવે ઇન્શાઅલ્લાહ આ જ રકમથી ઝેરે-તામીર રિવાકે-રાબેમાં હઝરત મોહતમિમ સાહેબ સાથે મંસૂબ સઈદ હૉલ તામીર કરવામાં આવશે. આસમાં તેરી લહદ પર શબનમ-અફ્શાની કરે સબ્ઝાએ-નૌરસ્તા ઇસ ઘર કી નિગહબાની કરે સજ્જાદ હુસૈન નદવી ---------Islamic Tube Pro--------- નકલ કરેલ - ઇન્તિખાબ: ઇસ્લામિક ટ્યૂબ પ્રો એપ-

સૌથી તાજેતરનું

Naats