عربی ششم

تسہیل بیضاوی شرح تفسیر بیضاوی
تسہیل بیضاوی شرح تفسیر بیضاوی
تمرین المنطق
تمرین المنطق
قواعد النحو (آسان اور مکمل)
قواعد النحو (آسان اور مکمل)
درس شمائل ترمذی
درس شمائل ترمذی
اشرف النبیین شرح اردو قصص النبیین جلد ۱
اشرف النبیین شرح اردو قصص النبیین جلد ۱
اشرف النبیین شرح اردو قصص النبیین جلد ۲
اشرف النبیین شرح اردو قصص النبیین جلد ۲
اشرف النبیین شرح اردو قصص النبیین جلد ۳
اشرف النبیین شرح اردو قصص النبیین جلد ۳
القول النقی فی شرح جامع الترمذی جلد ۱
القول النقی فی شرح جامع الترمذی جلد ۱
القول النقی فی شرح جامع الترمذی جلد ۲
القول النقی فی شرح جامع الترمذی جلد ۲

અભ્યાસનો અનોખો ફાયદો

અભ્યાસનો અનોખો ફાયદો

શેખ સલમાન અલ-ઔદા પોતાના પુસ્તક "ઝંઝાના" માં લખે છે કે: એક વખત મેં મારા શેખને ફરિયાદ કરી કે: મેં એક પુસ્તક વાંચ્યું પણ મને તેમાંથી કંઈ પણ યાદ રહ્યું નથી. તેથી તેમણે મને એક ખજૂર આપી અને ફરમાવ્યું: લો આ ચાવો! પછી મને પૂછ્યું: શું હવે તમે મોટા થઈ ગયા? મેં કહ્યું: ના, ફરમાવ્યું: પરંતુ આ ખજૂર તમારા શરીરમાં ભળી ગઈ, તેથી તેનો કેટલોક ભાગ માંસ બન્યો, કેટલોક હાડકું, કેટલોક સ્નાયુ, કેટલીક ત્વચા (ખાલ), કેટલાક વાળ, કેટલાક નખ અને રોમછિદ્રો (મસામ) વગેરે. ત્યાર પછી મને સમજાયું કે હું જે પણ પુસ્તક વાંચું છું તે વિભાજિત (શરીરમાં જ્ઞાન તરીકે શોષાઈ) જાય છે, તેથી તેનો કેટલોક ભાગ મારી ભાષા (શબ્દભંડોળ) મજબૂત કરે છે, કેટલોક મારું જ્ઞાન વધારે છે, કેટલોક અખ્લાક (નૈતિકતા) સુધારે છે, કેટલોક મારી લખવા અને બોલવાની શૈલીનો વિકાસ કરે છે; ભલે હું તેને (તાત્કાલિક) અનુભવી ન શકું. એક ચીની કહેવત છે કે "જ્યારે માણસ ૧0 પુસ્તકો વાંચે છે, ત્યારે તે ૧0 હજાર માઈલની સફર ખેડી લે છે." ગોરચ ફોક પુસ્તક વિશે કહે છે: "સારા પુસ્તકો તે નથી જે આપણી ભૂખને સમાપ્ત કરી દે, પરંતુ સારા પુસ્તકો તે છે જે આપણી ભૂખ વધારે... જિંદગીને જાણવાની ભૂખ..."

સૌથી તાજેતરનું

Naats