عربی ہفتم دورہ حدیث شریف

بذل المجھود فی حل سنن ابی داود الجزء ٤
بذل المجھود فی حل سنن ابی داود الجزء ٤
بذل المجھود فی حل سنن ابی داود الجزء ٥
بذل المجھود فی حل سنن ابی داود الجزء ٥
بذل المجھود فی حل سنن ابی داود الجزء ٦
بذل المجھود فی حل سنن ابی داود الجزء ٦
بذل المجھود فی حل سنن ابی داود الجزء ٧
بذل المجھود فی حل سنن ابی داود الجزء ٧
بذل المجھود فی حل سنن ابی داود الجزء ٨
بذل المجھود فی حل سنن ابی داود الجزء ٨
بذل المجھود فی حل سنن ابی داود الجزء ٩
بذل المجھود فی حل سنن ابی داود الجزء ٩
بذل المجھود فی حل سنن ابی داود الجزء ١٠
بذل المجھود فی حل سنن ابی داود الجزء ١٠
بذل المجھود فی حل سنن ابی داود الجزء ١١
بذل المجھود فی حل سنن ابی داود الجزء ١١
بذل المجھود فی حل سنن ابی داود الجزء ١٢
بذل المجھود فی حل سنن ابی داود الجزء ١٢

નોકરી છોડવાના પાંચ કારણો

નોકરી છોડવાના પાંચ કારણો

બાદશાહે ગુલામને પૂછ્યું: "તું નોકરી છોડીને કેમ જઈ રહ્યો છે?" ગુલામે કહ્યું: "તેના પાંચ કારણો (અસબાબ) છે." "પહેલું કારણ એ છે કે આપ બેઠા રહો છો, હું આપની સામે ઊભો રહું છું, જ્યારે જેની હું બંદગી (ભક્તિ) કરું છું, તે પોતાની નમાઝમાં પણ બેસવાનો હુકમ આપે છે." "બીજું કારણ એ છે કે આપ જ્યારે જમો છો, ત્યારે હું આપની ખુરશી પાછળ હાથ બાંધીને ઊભો રહી આપને જમતા જોતો રહું છું, જ્યારે મારો રબ્બ (માલિક) મને ખવડાવે છે અને પોતે ખાવા-પીવાથી પાક (મુક્ત) છે." "ત્રીજું કારણ એ છે કે આપ સૂતા હોવ છો ત્યારે હું પહેરો આપું છું, જ્યારે મારો રબ્બ ક્યારેય ઊંઘતો નથી; તેનાથી ઉલટું જ્યારે હું સૂઈ જાઉં છું, ત્યારે તે પોતે મારી રક્ષા (નિગહબાની) કરે છે." "ચોથું કારણ એ છે કે મને હંમેશા ડર રહે છે કે જો આપ મૃત્યુ પામશો, તો આપના દુશ્મનો મને આપનો ગુલામ સમજીને તકલીફ પહોંચાડશે, જ્યારે મારો રબ્બ હંમેશા કાયમ (અમર) રહેશે; તેની હાજરીમાં મને કોઈ તકલીફ પહોંચાડી શકતું નથી." "પાંચમું અને અંતિમ કારણ એ છે કે મને હંમેશા ડર રહે છે કે જો મારાથી સહેજ પણ ભૂલ થઈ જશે તો આપ મને માફ નહીં કરો, જ્યારે હું દિવસમાં સો વાર ભૂલો કે ગુનાહ કરું, મારો રબ્બ તૌબા (પશ્ચાતાપ) કરવાથી માફ કરી દે છે..."

સૌથી તાજેતરનું

Naats