એક સવાલ મનમાં પેદા થાય છે કે ઇલ્મે નાફે (લાભ આપનારા જ્ઞાન) ની અલામત (નિશાની) શું હોય છે? જી હા, નફો (લાભ) આપનારું જ્ઞાન પણ હોય છે. નબી અલૈહિસ્સલામે આપણને દુઆ શીખવાડી છે: "હે અલ્લાહ! હું એવા જ્ઞાનથી તારી પનાહ માંગું છું જે લાભ ન આપતું હોય." તેથી ઇલ્મે નાફેની બે અલામતો (નિશાનીઓ) છે.
પહેલી નિશાની: બ...